રથયાત્રા કાર્યક્રમ

રથયાત્રા કાર્યક્રમ

૫ જુલાઈ

  • ભગવાન જગન્નાથ ના સવારે ૮ વાગે નેત્રોત્સવ થશે.
  • ૯ વાગે ગજરાજ પૂજન.

૬ જુલાઈ

  • સવારે ૧૦ વાગે સોનાવેષ દર્શન રહેશે.
  • ૧૦.૩૦ એ રથ નું નિજ મંદિર માં આગમન થશે.
  • બપોરે ૨.૩૦ વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે.
  • સાંજે ૭ વાગે મુખ્યપ્રધાન હિત ના આગેવાનો આરતી માં હાજર રહેશે.

૭ જુલાઈ

  • સવારે ૪.૩૦ વાગે ખીચડી નો ભોગ કરવામાં આવશે.
  • ૫ વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા રમશે.
  • સવારે ૫.૪૫ વાગે રથ માં ભગવાન નો પ્રવેશ કરવામાં આવશે.
  • સવારે ૭ વાગે મુખ્ય પ્રધાનમંત્રી ભુપેન્દ્ર પટેલપહિંદ વિધિ કરશે
  • પહિંદવિધિ બાદ રથયાત્રા શહેર માં નીકળશે

૧૮ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા સાથે રથયાત્રા નીકળશે

0Shares

Leave a comment