સામગ્રી
- દૂધ – ૨ કપ
- ખાંડ – સ્વાદ મુજબ
- કસ્ટર્ડ પાવડર – 3 ચમચી
- વેનીલા એકસટ્રેક – 1/2 ચમચી
- ફળ – ઉનાળાની ઋતુ માં મળતા તમારી પસંદ ના
- કાજુ
- બદામ
- પિસ્તા
બનાવની રીત
- એક તપેલી માં દૂધ ગરમ કરો ધ્યાન માં રાખો તેને ઉકાળવાનું નથી.
- દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખી ને બરાબર મિક્સ કરો જેથી તે સંપૂર્ણ પાને ઓગળી જાય.
- હવે એક કપ દૂધ માં કસ્ટર્ડ પાવડર નાખી ને સારી રીતે મિક્સ કરો, જેથી venila એસ્ટ્રેક્ટ પણ ઉમેરો.
- હવે આ મિશ્રણ ને ગરમ દૂધ માં ઉમેરો અને ધીમી આંચ પાર પકાવો તેમાં વેનીલા એક્સરેકેટ પણ ઉમેરો.
- તેને ધીમા તાપે ઉકાળો અને ઘટ્ટ થાય ત્યાં સુંધી પકાવો.
- જયારે તે ઘટ્ટ થઇ જાય ગેસ બંધ કરો અને કસ્ટર્ડ ને ઠંડુ થવા દો .
- હવે તેમાં તમારી પસંદ ના ફાળો અને ચેરી ઉમેરો.
- સર્વ કરતા પહેલા કસ્ટર્ડ ઉપર ઝીણા સમારેલા બદામ અને પિસ્તા થી ગાર્નિશ