સુ તમે પણ Captcha Type કરી ને તમારી Side Income વધારવા માંગો છો ?? તો આ પોસ્ટ તમારા માટે જ છે.
નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરી ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરો.
ડોઉનલોડ કર્યા પછી તેમાં તમારું રેજીસ્ટ્રેશન કરો
રજીસ્ટ્રેશન માં તમે તમારા ફોન નંબર ને એડ કરો ત્યાર બાદ એ નંબર પર તમને એક OTP આવશે તેને તેમાં એડ કરો અને પછી Submit પર ક્લિક કરો.
એમાં તમને અલગ અલગ પ્લાન જોવા મળશે જેમાં તમે તમે કોઈ પણ પ્લાન લઇ શકો છો. એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ રૂપિયા તમને પાછા મળી જશે જયારે તમારું રેજીસ્ટ્રેશન કરશો.
હવે તમને સ્ક્રીન પર Start Working નો ઓપ્શન દેખાશે એના પર ક્લીક કરો.
ત્યારબાદ તમને ઉપર જે Captcha દેખાય છે અને નીચે દર્શાવેલા બોક્સ માં એન્ટર કરો. ત્યારબાદ તેને Submit કરો. આવી રીતે તમે એક પછી એક Captcha Submit કરી શકો છો નીચે તમને કેટલા Submit કર્યા એનું Count દેખાશે.
એમાં તમે જયારે 1500 Captcha Submit કરશો ત્યારે તમે 75 Rs. મળશે
તમારા Wallet માં 75 Rs. રૂપિયા થાય પછી તમે એને Withdraw કરી શકો છો.
Note : ઉપર દર્શાવેલ Captcha માં તમારે Capital અને Non Capital Latter નું પણ ધ્યાન રાખવું પડશે.
Captcha ની લેન્થ ૬-૧૨ ની વચ્ચે રહેશે.
આ એપ્લિકેશન ને જો તમે Refer કરો છો તો તમને પર Refer એ ૫૦/- મળશે
આ એપ્લિકેશન Use કરી ને તમે તમારી Side Income બનાવી શકો છો અને તમારા મોજ શોખ પુરા કરી શકો છો.