રથયાત્રા કાર્યક્રમ
૫ જુલાઈ
- ભગવાન જગન્નાથ ના સવારે ૮ વાગે નેત્રોત્સવ થશે.
- ૯ વાગે ગજરાજ પૂજન.
૬ જુલાઈ
- સવારે ૧૦ વાગે સોનાવેષ દર્શન રહેશે.
- ૧૦.૩૦ એ રથ નું નિજ મંદિર માં આગમન થશે.
- બપોરે ૨.૩૦ વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે.
- સાંજે ૭ વાગે મુખ્યપ્રધાન હિત ના આગેવાનો આરતી માં હાજર રહેશે.
૭ જુલાઈ
- સવારે ૪.૩૦ વાગે ખીચડી નો ભોગ કરવામાં આવશે.
- ૫ વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા રમશે.
- સવારે ૫.૪૫ વાગે રથ માં ભગવાન નો પ્રવેશ કરવામાં આવશે.
- સવારે ૭ વાગે મુખ્ય પ્રધાનમંત્રી ભુપેન્દ્ર પટેલપહિંદ વિધિ કરશે
- પહિંદવિધિ બાદ રથયાત્રા શહેર માં નીકળશે
૧૮ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા સાથે રથયાત્રા નીકળશે