IPO ના LISTING મા આવ્યા નવા ફેરફારો:

👉 IPO શેરની LISTING પર ભાવ નિર્ધારણમાં ફેરફાર.

⏰ 9:35 થી 9:45 ની વચ્ચે, કોઈપણ સમયે અવ્યવસ્થિત રીતે, ORDER SESSION CLOSE કરવામાં આવશે અને તે સમયેની કિંમત LISTING ની કિંમત હશે.🔔

👉તો લિસ્ટિંગ કિંમત 9:45ની કિંમત હોય તે જરૂરી નથી, તે કોઈપણ કિંમત 9:35 થી 9:45 વરચે હોઈ શકે છે.

✴આ નિયમ 90 દિવસ/3 મહિના પછી લાગુ  થશે…

0Shares

Leave a comment