ફ્રૂટ સલાડ

સામગ્રી

  • દૂધ – ૨ કપ
  • ખાંડ – સ્વાદ મુજબ
  • કસ્ટર્ડ પાવડર – 3 ચમચી
  • વેનીલા એકસટ્રેક – 1/2 ચમચી
  • ફળ – ઉનાળાની ઋતુ માં મળતા તમારી પસંદ ના
  • કાજુ
  • બદામ
  • પિસ્તા

બનાવની રીત

  • એક તપેલી માં દૂધ ગરમ કરો ધ્યાન માં રાખો તેને ઉકાળવાનું નથી.
  • દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં ખાંડ નાખી ને બરાબર મિક્સ કરો જેથી તે સંપૂર્ણ પાને ઓગળી જાય.
  • હવે એક કપ દૂધ માં કસ્ટર્ડ પાવડર નાખી ને સારી રીતે મિક્સ કરો, જેથી venila એસ્ટ્રેક્ટ પણ ઉમેરો.
  • હવે આ મિશ્રણ ને ગરમ દૂધ માં ઉમેરો અને ધીમી આંચ પાર પકાવો તેમાં વેનીલા એક્સરેકેટ પણ ઉમેરો.
  • તેને ધીમા તાપે ઉકાળો અને ઘટ્ટ થાય ત્યાં સુંધી પકાવો.
  • જયારે તે ઘટ્ટ થઇ જાય ગેસ બંધ કરો અને કસ્ટર્ડ ને ઠંડુ થવા દો .
  • હવે તેમાં તમારી પસંદ ના ફાળો અને ચેરી ઉમેરો.
  • સર્વ કરતા પહેલા કસ્ટર્ડ ઉપર ઝીણા સમારેલા બદામ અને પિસ્તા થી ગાર્નિશ
0Shares

Leave a comment