ઇંસ્ટાગ્રામ માં બીજું એકાઉન્ટ એડ કરવા માટે નીચે દર્શાવેલા સ્ટેપ ને ફોલો કરો

૧) તમારું Instagram Account ઓપન કરો.
૨) જમણી બાજુ નીચે તમારી Profile પર ક્લિક કરો.
૩) ઉપર ની બાજુ તમને તમારું ID દેખાશે એની બાજુ માં જે એરો દર્શાવેલો છે તે ક્લિક કરો.
૪) Add instagram account પર ક્લિક કરો.
૫) જો તમે તમારા Account નું Register પેલેથી જ કરી દીધું છે તો Login into exiting account પર ક્લિક કરો.
૬) જો તમે Account Register નથી કર્યું તો Create Account પર ક્લિક કરો.
આ રીતે તમે તમારું બીજું એકાઉન્ટ એડ કરી શકો છો.