30 દિવસનો Canva કમાણી Action Plan
સપ્તાહ 1: Account તૈયારી અને Canva કૌશલ્ય
- દિવસ 1-2: Canva એકાઉન્ટ બનાવો (Free + Canva Pro Trial).
- દિવસ 3-5: Canva Tutorials જુઓ અને Tool ને સમજો (Templates, Elements, Fonts, Export).
- દિવસ 6-7: 5 નાના ડિઝાઇન પ્રેક્ટિસ કરો (Instagram Post, Poster, Invitation, Resume, Banner).
Canva Open કરવા માટે આ લિંક પાર ક્લિક કરો https://www.canva.com/join/fgn-npb-tyd
સપ્તાહ 2: વિશેષ ડિઝાઇન બનાવવાનું શીખવું
- દિવસ 8-10: Canva Templates, Color Combination, Typography પર ધ્યાન આપો.
- દિવસ 11-13: 3-5 Templates તૈયાર કરો જે તમે Marketplace પર Upload કરી શકો.
- દિવસ 14: Feedback લો – મિત્રો અથવા Social Media Groups પર પોસ્ટ કરો.
સપ્તાહ 3: Marketplace અને Freelance પ્રવેશ
- દિવસ 15-16: Canva Creators Program માટે Apply કરો.
- દિવસ 17-18: Etsy / Gumroad માટે Digital Product (Printable, Planner, Invitation) બનાવો.
- દિવસ 19-20: Freelance Platforms (Fiverr, Upwork) પર Account બનાવો.
- દિવસ 21: 1-2 Freelance Gig List કરો (Social Media Pack, Logo Design).
સપ્તાહ 4: પ્રમોશન અને કમાણી શરૂ કરવી
- દિવસ 22-23: Canva Templates અને Etsy Products Promote કરવા માટે Instagram / Pinterest Account બનાવો.
- દિવસ 24-25: Canva Affiliate Program માટે Apply કરો.
- દિવસ 26-28: Freelance Clients માટે Proposal Send કરો.
- દિવસ 29-30: First Sale / Project Complete કરો, Results Analyze કરો અને Improve Plan તૈયાર કરો.
ટિપ્સ:
- હંમેશા Unique Design બનાવો – Copy ના કરો.
- Daily 1-2 hours Canva પર Work કરો.
- Social Media Marketing થી Promote કરો.
- Passive + Active Income બંને પર Focus રાખો.